<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

"આતંકવાદ સામે યુએસ ભારત સાથે મજબૂતીથી ઊભું છે" - પહેલગામમાં હુમલા પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ : જમ્મુ - કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓને નિશાન બનાવતા આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા બાદ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે એકતાનો સંદેશ મોકલતા ભારપૂર્વક જણાવ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સ ભારત સાથે મજબૂતીથી ઊભું છે.

(10:59 PM IST)