News of Wednesday, 23rd April 2025
કચ્છમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે જેમાં ચંપક નગર અંજાર ખાતે નોંધાયેલ લાઇવ ભુકંપના દ્રશ્ય.. કચ્છમાં ભુજ સહિત અનેક વિસ્તારોમાં ૪.૩ ની તીવ્રતા નો આંચકો આવ્યો છે. (અકિલાના શ્રોતા ચિરાગ કટારીયા ટંકારા) : જુઓ વિડિઓ
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
