News of Wednesday, 23rd April 2025
વડાપ્રધાન મોદી ૨ મેના રોજ અમરાવતી શહેરના બાંધકામ માટે રૂ. ૧ લાખ કરોડના પ્રોજેક્ટ્સ શરૂ કરશે અમરાવતી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨ મેના રોજ આંધ્રપ્રદેશના અમરાવતી શહેરના બાંધકામ ફરી શરૂ કરવા રૂ. ૧ લાખ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ યોજના રાજ્યના વિકાસને ગતિ આપશે.

(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
