<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

અદાણી ભારતમાં ડેટા સેન્ટર્સ બનાવવા રૂ. ૮૩,૫૦૦ કરોડનું વધારાનું રોકાણ કરશે મુંબઈ: અદાણી ગ્રૂપે ભારતમાં ડેટા સેન્ટર્સના નિર્માણ માટે રૂ. ૮૩,૫૦૦ કરોડ (૧૦ અબજ ડોલર)નું વધારાનું રોકાણ કરવાની યોજના જાહેર કરી. આ પગલું ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે.

(1:05 AM IST)