<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

પહેલગામમાં હુમલો કરનાર આતંકીની પ્રથમ તસવીર સામે આવી, સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ પહેલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. ઘટનાસ્થળેથી એક હુમલાખોરની તસવીર સામે આવી છે, જેમાં તે હથિયાર સાથે જોવા મળી રહ્યો છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે અને આતંકવાદીઓની શોધ ચાલુ છે. આ તસવીર આતંકવાદીની ઓળખ કરવામાં અને તેને પકડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

(9:28 AM IST)