તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 23rd April 2025
ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં વધુ બે ગુજરાતી પ્રવાસીઓના દુઃખદ મોત નીપજ્યા છે. આ સાથે જ આ હુમલામાં જીવ ગુમાવનારા ગુજરાતી પ્રવાસીઓની કુલ સંખ્યા હવે ત્રણ થઈ ગઈ છે. મૃતકોમાં બે ભાવનગરના અને એક સુરતના પ્રવાસીનો સમાવેશ થાય છે. આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
