News of Wednesday, 23rd April 2025
ન્યૂઝફર્સ્ટ: ઉડતું ચીન! જો બધું સમુંસૂતરું પાર ઊતરશે તો ભારત અને ચીન વચ્ચેની સીધી ફ્લાઈટ સેવાઓ આગામી મહિનાઓમાં ફરી શરૂ થવાની શક્યતા છે. ઈન્ડિગો ભારતીય મહાનગરોને બેઈજિંગ, શાંઘાઈ અને ગ્વાંગઝૂ સાથે જોડશે. એર ઈન્ડિયા પણ બંને દેશોના એરપોર્ટ પર શ્રેષ્ઠ સ્લોટ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
