<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

કાશ્‍મીર સરહદે આતંકીઓના ૪૫ લોન્‍ચપેડ સક્રિય : ૧૦૦ આતંકીઓની ભેદી હિલચાલ : જમ્‍મુ કાશ્‍મીરમાં ૧૦૦ વિદેશી આતંકીઓ સક્રિય : પહેલગામ આતંકી હુમલાને કારણે મોટા સમાચારઃ કાશ્‍મીરમાં લાઇન ઓર કંટ્રોલ એલઓસી પાસે પીઓકેમાં આતંકીઓના લોન્‍ચપેડ સક્રિયઃ ૪૫ જેટલા લોન્‍ચપેડ પાકિસ્‍તાન કબ્‍જાગ્રસ્‍ત કાશ્‍મીરમાં સક્રિયઃ લોન્‍ચપેડ પર ૧૦૦ જેટલા આતંકીઓ સક્રિયઃ જમ્‍મુ-કાશ્‍મીમીરમાં અત્‍યારે પણ ૧૨૦ આતંકીઓ સક્રિયઃ ૧૧૦ થી વધુ વિદેશીઓ ૧૦ સ્‍થાનિક હોવાનું સૂત્રો જણાવે છે.

(3:34 PM IST)