News of Wednesday, 23rd April 2025
રાજકોટના ૩૯૦ સહિત રાજયના ૩૭૦૦થી વધુ મહેસૂલી કર્મચારીઓની ૩૦મીએ માસ સીએલ : મહેસૂલી કર્મચારીઓના પ્રમોશન-આંતર જીલ્લા બદલી સહિતના મહત્વના પ્રશ્નોનો કોઇ નિવેડો નહીં આવતા ગઇકાલે કાળી પટ્ટી ધારણ કર્યા બાદ હવે ૩૦મીએ રાજકોટ શહેર-જીલ્લાના ૩૯૦ સહિત રાજયના ૩૭૦૦ થી વધુ નાયબ મામલતદાર-કારકૂન-તલાટી-પટ્ટાવાળા માસ સીએલ ઉપર ઉતરી જશેઃ તમામને રજા રીપોર્ટ મૂકવા આદેશોઃ બાદમાં બેમૂદતી હડતાલ

(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
