News of Wednesday, 23rd April 2025
ઇન્ડિયન આર્મીને ઇમર્જન્સી એલર્ટ પર રહેવાનો આદેશ: રક્ષા મંત્રી રાજનાથસિંહના અધ્યક્ષ સ્થાને આજે મળેલી તાકીદની બેઠકમાં ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ અને નેવીને એલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત L.O.C. અને કાશ્મીરના અંદરના વિસ્તારોમાં પણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. પહેલગામમાં પ્રવાસી પર થયેલ હુમલાબાદ કંઈક નવાજૂની થવાના એંધાણ. (વિજય વસાણી અકિલા)

(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
