<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

ન્યૂઝફર્સ્ટ: શું થઈ રહ્યું છે?? અહેવાલો આવી રહ્યા છે કે એક ગલ્ફસ્ટ્રીમ વી જેટ પ્લેન, ઇસ્લામાબાદથી ઉપડ્યું છે અને હાલમાં નવી દિલ્હીમાં ઉતરાણ કરી રહ્યું છે. ગંભીર સવાલ ઊભા થાય છે: આ સમયે શા માટે? ખાનગી જેટની અંદર કોણ છે? સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાથી અનેક તર્કવિતર્કો સર્જાઈ રહ્યા છે.

(6:49 PM IST)