<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે, પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી :અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હાફિઝ ઝિયા અહેમદે પ્રેસ રિલીઝ જાહેર કરીને આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે

(9:38 PM IST)