News of Wednesday, 23rd April 2025
અમદાવાદની VS હોસ્પિટલમાં ક્લિનીકલ ટ્રાયલ કૌભાંડમાં તપાસ સમિતી સમક્ષ ડૉક્ટરો જવાબ લખાવવા હાજર થયા:સસ્પેન્ડ કરાયેલા 7 ડૉક્ટર NHL મેડિકલ કોલેજમાં હાજર: એક ડૉક્ટર બહારગામ હોવાથી તેમના પિતાએ હાજરી આપી. સસ્પેન્ડ કરાયેલા 8 ડૉક્ટરના જવાબ સમિતી સમક્ષ રજૂ થયા

(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
