<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

સુરતમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી:ઓલપાડ-સાયણ રોડ પર ભંગારના ગોડાઉનમાં આગ :અટોદરા ગામની સીમમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી: ભંગાર ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી છે. ફાયર વિભાગને જાણ કરાઈ છે

(11:29 PM IST)