<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ડીસા શહેરમાં રસ્તા પરથી પસાર થઈ રહેલી એક મહિલા પર અચાનક દીવાલ ધરાશાયી થતાં તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બની હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(12:02 PM IST)