News of Thursday, 24th April 2025
કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર : કાશ્મીરમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને પગલે, ગુજરાતના જે પણ લોકો ત્યાં ફસાયેલા છે તેમની મદદ માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા બે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ હેલ્પલાઇન નંબર લેન્ડલાઇન માટે 079-23251900 અને મોબાઇલ માટે 99784 05304 છે. જે પણ ગુજરાતી નાગરિકોને કોઈ પણ પ્રકારની મદદ કે માહિતીની જરૂર હોય તેઓ આ નંબરો પર સંપર્ક કરી શકે છે.

(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
