<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે આજે સપાટો બોલાવ્યો હતો. પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વિભાગે 12 જેટલી દુકાનોને સીલ કરી દીધી હતી. સીલ કરવામાં આવેલી દુકાનોમાં ઇસ્કોન ગાંઠિયા, કર્ણાવતી સ્નેક્સ, રજવાડી ચા, ગાત્રાળ ટી સ્ટોલ અને ગજાનંદ પોવા જેવી જાણીતી જગ્યાઓનો સમાવેશ થાય છે. એસ્ટેટ વિભાગે પાર્કિંગની વ્યવસ્થા સુધારવા માટે આ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે.

(10:21 PM IST)