News of Friday, 25th April 2025
જામનગર: શહેરની હરિયા કોલેજના એક એવોર્ડ ફંકશનમાં આજે અણધાર્યો ડખ્ખો થયો હતો. કોલેજના ટ્રસ્ટીઓ વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી, જે એટલી વધી ગઈ કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. કોલેજના ટ્રસ્ટીઓ સીધા જ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. (તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
