<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

મહિસાગર જિલ્લામાં સસ્તા અનાજના વેપારીઓ પર તપાસ શરૂ: બાલાસિનોરમાં સસ્તા અનાજના 54 વેપારીઓ પર તપાસ શરૂ થતાં કાળા બજાર કરતા વેપારીઓમાં ફફડાટ: પુરવઠા વિભાગની 24 જેટલી ટીમો દ્વારા વેપારીઓને ત્યાં સિઝર અને ઘટ મુદ્દે તપાસ હાથ ધરાઈ

(12:15 AM IST)