<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે સેન્ટ પીટર્સ બેસિલિકામાં પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપી. લગભગ ૧,૩૦૦ વર્ષોમાં પ્રથમ બિન-યુરોપિયન પોપ ફ્રાન્સિસનું સોમવારે અવસાન થયું. તેઓ ૮૮ વર્ષના હતા. તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભારતમાં શોક

(1:03 AM IST)