News of Saturday, 26th April 2025
અમદાવાદ: અમદાવાદમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરની ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ઝોન-6 લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સહિતની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 400થી વધુ વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. આ ઓપરેશન શહેરના ચંડોળા તળાવ અને વટવા સહિતના વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ તમામ વિદેશી નાગરિકોની ઓળખ અને તેઓ ક્યારથી ગેરકાયદેસર રીતે અહીં વસવાટ કરી રહ્યા છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(8:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
