<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

ન્યુઝફર્સ્ટ : પાકિસ્તાને અરબી સમુદ્ર ક્ષેત્રમાં, ભારતના દરિયાકાંઠા નજીક 26 અને 27 એપ્રિલના રોજ નૌકાદળના જહાજો દ્વારા ફાયરિંગ માટે એક સૂચના જારી કરી છે. આ સાથે જ પાકિસ્તાને તેના લશ્કરી કવાયતની ગતિ પણ વધારી દીધી છે.

(11:12 AM IST)