<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

રાજકોટમાં આજે 44 ડિગ્રીને અડું અડું રાજકોટ શહેરમાં સૂર્યદેવ કોપાયમાન છે. આજે 43.9 ડીગ્રી તાપમાન નોંધાયું છે. આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવતા અઠવાડિયે પણ ગરમીમાં કોઈ રાહત મળે એવી શક્યતા દેખાતી નથી

(6:36 PM IST)