News of Sunday, 27th April 2025
અમદાવાદમાં BRTS બસની અડફેટે વૃદ્ધનું કરૂણ મોત : અચેર ચાર રસ્તા પાસે બની દુર્ઘટના : અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા અચેર ચાર રસ્તા પાસે BRTS બસની અડફેટે એક વૃદ્ધ વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
