News of Sunday, 27th April 2025
ચેટજીપીટીએ યુવતીના બ્લડ કેન્સરનું નિદાન ડોક્ટરો કરતાં એક વર્ષ વહેલું કર્યું હોવાનો દાવો : ૨૭ વર્ષીય માર્લી ગાર્નરેટર નામની યુવતીએ દાવો કર્યો છે કે ચેટજીપીટીએ તેના બ્લડ કેન્સરના લક્ષણોનું નિદાન ડોક્ટરો કરતાં લગભગ એક વર્ષ પહેલાં કરી લીધું હતું. આ ઘટનાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તબીબી ક્ષેત્રે સંભવિત ઉપયોગીતા પર ચર્ચા શરૂ કરી છે.

(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
