News of Sunday, 27th April 2025
એમએસએમઈ દ્વારા નોકરીઓની સંખ્યા ૨૭ કરોડને પાર, મહિલાઓનો હિસ્સો ૨૬% :એમએસએમઈ મંત્રાલયના ઉદ્યમ પોર્ટલના ડેટા અનુસાર, દેશમાં માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) દ્વારા નોકરીઓની સંખ્યા ૨૭ કરોડને વટાવી ગઈ છે. ઉદ્યમ રજિસ્ટ્રેશન ધરાવતા ૬.૨૯ કરોડ એમએસએમઈમાં મહિલાઓ કુલ કર્મચારીઓના ૨૬% હિસ્સો ધરાવે છે.

(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
