<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગાંધીનગરના 'સંસ્કૃતિ કુંજ'મા 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન'નો ભવ્ય ત્રિ-દિવસીય મહોત્સવ: નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસન, વિકાસ અને રાષ્ટ્રનિર્માણની ગાથા દર્શાવતું વિશેષ પ્રદર્શન મુખ્ય આકર્ષણ બનશે : સંજય ઓઝા, પાર્થ ઓઝા, વ્યાસ બ્રધર્સ અને હાર્દિક દવેની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓથી રંગાશે ત્રિ-દિવસીય ઉત્સવ : સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજ પરીસરમાં રોજ સાંજે 6થી રાત્રે 10 વાગ્યા સુધી યોજાનારા આ મહોત્સવમાં માણભટ્ટ આખ્યાન, સુપરહિટ નાટક 'ભણકારા', સંગીતમય સાંજ અને ભજન ક્લબિંગ સાથે કવિ સંમેલનનો સમન્વય જોવા મળશે; રાજ્ય સરકારે તમામ નાગરિકોને વિકાસના ગૌરવમય અધ્યાયના સાક્ષી બનવા ભાવભર્યું આમંત્રણ1:33 PM IST

CIDના નામે લાખોનો સાયબર ફ્રોડઃ વડોદરા ગ્રામ્‍ય પોલીસે મુંબઈમાં વિશેષ ઓપરેશનમાં ચાલક અપરાધીને આવી રીતે ઝડપ્‍યો : ડરના કારણે ફરિયાદીના પત્‍નીએ ચૂપચાપ રકમ ચૂકવતા, સાતીર અપરાધીએ પાર્સલમા ડોલર હોવાનું કહી ધરપકડનો ડર બતાવ્‍યો, આખરે જિલ્લા પોલીસ વડાએ મામલો હાથમાં લીધો : ઓપરેશન પરાક્રમઃ રેન્‍જ વડા સંદીપસિંહના માર્ગદર્શન, નાયબ પોલીસ અધિક્ષક એ.એમ.પટેલની દોરવણીમાં શિનોર પીઆઈ આર.આર.વસાવા, હેડ કોન્‍સ્‍ટેબલ પરાગભાઇ અને ગોવિંદભાઈની જહેમત રંગ લાવીઃ CIDના નામે ડિજિટલ એરેસ્‍ટથી ૧.૪૫ લાખ પડાવનાર સાયબર ફ્રોડ મુંબઈ એરપોર્ટથી ઝડપાયોઃ ટીમ વડા સુશીલ અગ્રવાલ વાયરલ કિસ્‍સાની ભીતરી કથા વર્ણવે છે 2:39 PM IST

12 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્વારા દેશમાં ખેડૂતો પાસેથી 26 લાખ કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી કરી: જગદીશભાઈ વિશ્વકર્મા : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગોંડલ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલન યોજાયું:કોંગ્રેસ ખેડૂતોને ભરમાવવાનો અને આડા રસ્તે દોરવાનો પ્રયાસ કરી રહી છે:કોંગ્રેસના સમયની ટેન્કર રાજની સ્થિતિનો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અંત આવ્યો :ભાજપા માટે ખેડૂતો પ્રાથમિકતા છે, પ્રોપેગન્ડા નહીં:ભાજપાએ ક્યારેય ખેડૂતોનું અહિત કરવાનું વિચાર્યું નથી અને ખેડૂતોના પ્રશ્નોના કાયમી સમાધાન માટે કાર્ય કર્યું છે: જીતુભાઈ વાઘાણી6:16 PM IST

નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ: ‘પીએમ ગતિશક્તિ’ આપી રહી છે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને અભૂતપૂર્વ વેગ : 22 વિભાગો અને મંત્રાલયોના સંકલનથી 11,000થી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત NOC રેકોર્ડ સમયમાં પ્રોસેસ થયા : 83,000 હેંડપમ્પોના જિયો-ટેગિંગ અને દેશની પહેલી ‘ડિજિટલ રિઝર્વોયર મેનેજમેન્ટ સિસ્ટમ’થી નાગરિક સેવાઓમાં મોટો ફેરફાર : 1500થી વધુ રાજ્ય સ્તરીય અને 1,400થી વધુ કેન્દ્રીય ડેટા લેયર્સ સહિત કુલ 2900થી વધુ ડેટા લેયર્સનું ઇન્ટિગ્રેશન અને 2400થી વધુ પ્રોજેક્ટ્સનું રિયલ ટાઇમ GIS મેપિંગ : જંબુસરના ₹3,900 કરોડના બલ્ક ડ્રગ પાર્કનું સંપૂર્ણ પ્લાનિંગ પીએમ ગતિશક્તિ પ્લેટફોર્મ પર થયું તૈયાર4:34 PM IST

અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજિત રૂ. ૨૯૫ કરોડના ખર્ચે સાકાર થશે : વિશ્વ કક્ષાનું "સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટર" : વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ અને ૨૦૩૬ની ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખી વર્તમાન તેમજ ભાવિ આરોગ્યલક્ષી પડકારોને પહોંચી વળવા ગુજરાત સજ્જ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા : છેલ્લા ત્રણ વર્ષમાં સ્પાઈન સર્જરીમાં એક પણ ઈન્ફેક્શનનો કેસ નહીં આવવા બદલ અભિનંદન પાઠવતા આરોગ્યમંત્રી : 'સ્પાઇન અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર' આયોજન-પ્રગતિ અંગે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ4:43 PM IST

પડોશણ દીનાબેને ૧.૨૦ લાખના ૨.૪૫ લાખ વસુલી વધુ વ્‍યાજ માંગી દિકરાને કેસમાં ફસાવવાની ધમકી દીધીઃ મોહનભાઇનો આપઘાત : ચાર વર્ષ પહેલા દોહિત્રીની સગાઇ વખતે પાડોશી દીનાબેન પાસેથી ૧૦ ટકે ૧.૨૦ લાખ લીધા, છ મહિના પછી તેણીએ ૨૦ ટકા વ્‍યાજ કરી નાંખી દર મહિને ૨૨ હજાર લેખે વ્‍યાજ ચુકવ્‍યું: આ વ્‍યાજ પણ વૃધ્‍ધ નિયમીત ભરતાં હતાં પેડક રોડ આવાસ ક્‍વાર્ટરમાં ૬૭ વર્ષના મનપાના નિવૃત કર્મચારીએ ઝેર પી મોત મેળવ્‍યું: પાડોશી મહિલા સામે બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો પત્‍નિ બિમાર પડતાં વૃધ્‍ધે વ્‍યાજ ચુકવવાનું બંધ કરતાં વકિલ મારફત નોટીસ મોકલાવીઃ વૃધ્‍ધ દંપતિ ઘરે આજીજી કરવા જતાં ધમકી દીધી, અંતે કંટાળીને મરી જવા મજબૂર થયા મોહનબાપાના પત્‍નિના નામે ૫૦-૫૦ હજારની બે લોન લઇ આ રકમ વ્‍યાજમાં વળી ગયાનું કહ્યું: પેન્‍શનના એકાઉન્‍ટમાંથી પણ ૭૫ હજાર લઇ લીધા'તા2:29 PM IST