News of Monday, 28th April 2025
જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું આજે એક દિવસનું ખાસ સત્ર: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પહેલગામ હુમલા પર ગૃહમાં જવાબ આપશે:પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરતો ઠરાવ રજૂ કરાશે :આ સત્રમાં હુમલા પછી જમ્મુ અને કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરાશે અને આતંકવાદીઓ સામે સરકાર દ્વારા કાર્યવાહી પર ભાર મૂકવામાં આવશે

(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
