<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

મોડી રાત્રે, રાજકોટના ન્યારી ડેમ પાસે એક કારે બે બાઇક સવારને ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો. જો કે, આસપાસના લોકોએ તેનો પીછો કર્યો અને તેને પકડી પાડ્યો હતો. હાલમાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

(9:33 AM IST)