<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

તમિલનાડુમાં બે કાર ટકરાતા ૬ મોત : તમિલનાડુના તિરુનેલવેલી જીલ્લામાં બે કાર વચ્‍ચે ગંભીર અકસ્‍માત સર્જાતા બે મહિલા અને બાળક સહિત ૬ના કરૂણ મોત, ૬ ઘવાયા, કેટલાક ગંભીર છે

(10:38 AM IST)