<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

ઇઝરાયલોનો ફરી ગાઝા ઉપર હુમલોઃ અનેકના મોત : બેરૂતના દક્ષિણ પ્રાંતમાં ઇઝરાયલી સૈન્‍ય દ્વારા ત્રીજો હવાઇ હુમલો થયો છે ગાઝા પટ્ટીની હોસ્‍પિટલોએ છેલ્લા ૨૪ કલાકમાં આવા હુમલામાં ૫૦ થી વધુ લોકોના મૃત્‍યુ થયાનું જણાવ્‍યું છે. અત્‍યાર સુધીમાં માર્યા ગયેલા પેલેસ્‍ટિનિયનોની સંખ્‍યા બાવન હજારથી વધુ થઇ ગઇ છે. બે મહિનાથી ઇઝરાયલે ગાઝામાં સહાય સામગ્રી રોકી હોય વીસ લાખથી વધુ પેલેસ્‍ટિનયનો ભૂખમરામાં પીસાઇ રહ્યા છે.

(10:39 AM IST)