News of Monday, 28th April 2025
તિરુવનંતપુરમ: કેરળમાં ફરી એકવાર બોમ્બની ધમકીનો મામલો સામે આવ્યો છે. આ વખતે મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) અને મુખ્યમંત્રી ના સત્તાવાર નિવાસસ્થાન ક્લિફ હાઉસમાં બોમ્બની ધમકી મળી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે મોરચો સંભાળી લીધો છે અને બંને સ્થળોએ તપાસ ચાલુ છે. સીએમઓએ આ વાતની પુષ્ટિ કરી છે. આ પહેલાં, તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય હવાઈમથકને રવિવારે વહેલી સવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જો કે, તે પછીથી અફવા સાબિત થઈ હતી.

(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
