<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

ભારતને મળશે ર૬ રાફેલ લડાકુ વિમાન : પાકિસ્‍તાન સાથેના ટેન્‍શન વચ્‍ચે ફ્રાંસ સાથે ૬૩૦૦૦ કરોડની ડીલ : સીસીએસ દ્વારા અગાઉ મંજુરી અપાઇ હતીઃ કુલ ખેપ ર૦ર૯ પહેલા મળી જશે

(3:44 PM IST)