<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

ન્યૂઝફર્સ્ટ : સ્પેન અને પોર્ટુગલમાં સમગ્ર દેશમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સરકાર દ્વારા નેટવર્કમાં ખામી સર્જાવાની પુષ્ટિ કરવામાં આવી છે. સ્પેનના કોઈપણ ભાગમાં વીજળી નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આ સાથે, મોટા પાયે વીજળી ગુલ થવાના કારણે ઇન્ટરનેટ અને મોબાઇલ નેટવર્ક પણ ખોરવાઈ ગયા છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. સરકાર પાવર ગ્રીડ અને ટેલિકોમ નેટવર્ક પર વિનાશક સાયબર હુમલાની આશંકા વ્યક્ત કરી રહી છે. સ્પેન અને પોર્ટુગલમાં વીજળી અને સંદેશાવ્યવહાર નેટવર્ક ઠપ્પ થતાં અરાજકતાનું વાતાવરણ સર્જાયું છે.

(5:24 PM IST)