તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Monday, 28th April 2025
ન્યૂઝફર્સ્ટ : પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય અને પાકિસ્તાની દળો નિયંત્રણ રેખા (Lines of Control) પર મોટી સંખ્યામાં એકત્ર થઈ રહ્યા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે ભારત ગમે ત્યારે તેમની જમીનમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યું છે, અને તે ટૂંક સમયમાં થઈ શકે છે. સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
