હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 28th April 2025
રાજકોટના બાપુનગર સ્લમ ક્વાર્ટર વિસ્તારમાં, મોડી રાત્રે જિશાન મેમણ નામના એક યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. હત્યાનું કારણ અને આરોપીઓ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી.

(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
