<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

ગાંધીનગર શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે આશિષ દવેની નિમણૂક કરવામાં આવી છે. આશિષ દવે અગાઉ GUDAના ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે.

(11:55 AM IST)