<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમન પર થયેલા હુમલાના વિરોધમાં સમાજવાદી પાર્ટી 1 મેના રોજ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરશે. તેમજ રાષ્ટ્રપતિના નામે એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવશે

(1:00 AM IST)