News of Wednesday, 30th April 2025
રાજકોટમાં મહેસુલી કર્મચારીઓની હડતાલ અંગે સરકારને રીપોર્ટ કરતા કલેકટર રાજકોટમાં ૩૯૦ મહેસુલી કર્મચારીઓની હડતાલ અંગે કલેકટરે જણાવેલ કે અમુક કચેરીઓમાં કામ થોડુ ડીલે થયું છે. તેમણે ઉમેર્યુ હતું કે હડતાલ અંગે અમે આજે સરકારને રીપોર્ટ કરીશું: કડક પગલા અંગે કલેકટરે જણાવ્યું હતું કે એ રાજય સરકાર જે પ્રમાણે કહેશે તે પ્રમાણે પગલા-નિર્ણય લેવાશે.

(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
