શું iPhone ચાર્જ થઈ રહ્યો નથી? સર્વિસ સેન્ટરમાં જતા પહેલા આ 3 બાબતો તપાસો: હજારો રૂપિયા બચાવી શકો છો : iPhone અચાનક ચાર્જ થવાનું બંધ કરી દે, તો ગભરાવાની અને સર્વિસ સેન્ટરમાં દોડી જવાની કોઈ જરૂર નથી. ક્યારેક સમસ્યા કોઈ મોટી ખામીને કારણે થતી નથી, પરંતુ કોઈ નાની સમસ્યાને કારણે થાય છે જેને ઘરે સરળતાથી ઠીક કરી શકો છો.11:51 PM IST
અડધો પગારની વાત કહેનારા IAS રિંકુ સિંહ રાહી કોણ છે? તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટ પર પણ ગંભીર આરોપો લગાવ્યા : 2023 બેચના IAS અધિકારી રિંકુ સિંહ રાહીએ નિમણૂક અને કર્મચારી વિભાગને પાંચ પાનાનો આકરો પત્ર લખીને ખળભળાટ મચાવી દીધો:અડધો પગાર માંગનારા આ યુવાન અધિકારીએ પત્રમાં જાલૌન જિલ્લા મેજિસ્ટ્રેટ પર પણ સનસનાટીભર્યા આરોપો લગાવ્યા 11:46 PM IST
વૈશ્વિક સ્તરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો નવો AI માસ્ટરપ્લાન : ચીને રશિયા અને પાકિસ્તાન સાથે મળીને વિશ્વની નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બોડી લોન્ચ કરી : ભારતને રાખવામાં આવ્યું બહાર : અમેરિકા અને પશ્ચિમી દેશોના વર્ચસ્વને પડકારવા માટે બેઇજિંગમાં ગઠબંધનની સત્તાવાર જાહેરાત : પાકિસ્તાનના સહયોગથી દક્ષિણ એશિયામાં પ્રભુત્વ જમાવવાની ચીની લિન્કનો પર્દાફાશ : ટેક્નોલોજી ક્ષેત્રે વૈશ્વિક રાજકારણ ગરમાયું11:33 PM IST
રશિયાનો યુક્રેનની રાજધાની કીવ પર અત્યાર સુધીનો સૌથી મોટો ઓવરનાઇટ મિસાઇલ અને ડ્રોન હુમલો : સમગ્ર યુક્રેનમાં હાઇ એલર્ટ વચ્ચે પ્રચંડ વિસ્ફોટોથી કીવ ધ્રૂજી ઊઠ્યું : રહેણાંક વિસ્તારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન : રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયન હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી પશ્ચિમી દેશો પાસે તાત્કાલિક એર ડિફેન્સ સિસ્ટમની મદદ માંગી : યુક્રેનિયન સેનાએ દાવો કર્યો કે મોસ્કો દ્વારા છોડાયેલા મોટાભાગના કિલર ડ્રોન અને ક્રૂઝ મિસાઇલોને હવામાં જ તોડી પડાયા11:32 PM IST
મહત્વના સમાચારો વાંચી જાવ ફટાફટ10:56 PM IST
નેતા સંસદના ચોમાસુ સત્રમાં શિક્ષણમાં જવાબદારીનો મુદ્દો ઉઠાવવાની ખાતરી આપે તો સોનમ વાંગચુક આવતીકાલે અનશન ખતમ કરવા તૈયાર - જંતર-મંતર ખાતે વાંગચુક ના પત્ની ગીતાંજલિ આંગ્મોએ કરી મોટી જાહેરાત : ૨૦ જુલાઈના 'સંસદ ચલો માર્ચ' પૂર્વે સોનમ વાંગચુકના પ્રતિનિધિત્વની તૈયારી દર્શાવતા શ્રીમતી ગીતાંજલિ આંગ્મો : સમર્થકોને સંપૂર્ણ શાંતિ જાળવવા અપીલ, જ્યારે કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકેએ પોલીસ એક્શનની આશંકા વચ્ચે લોકોને એકઠા થવા હાકલ કરી11:21 PM IST
સીમાંકન બિલ મુદ્દે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં મોટા ભૂકંપના સંકેત : મોદી સરકારના ચોમાસુ સત્રના માસ્ટરપ્લાન સામે કોંગ્રેસની ચિંતા વધી : તમિલનાડુના શાસક પક્ષ ડીએમકેના વલણથી વિપક્ષી એકતાના લીરેલીરા ઉડવાની સંભાવના : આરએસપીના સાંસદ એનકે પ્રેમચંદ્રનના ચોંકાવનારા દાવા બાદ ડીએમકેના વરિષ્ઠ નેતા ટીકેએસ ઈલાંગોવને આપી સ્પષ્ટતા : દક્ષિણ ભારતના રાજ્યોને બેઠકોનું નુકસાન ન થવાની લેખિત ગેરંટી મળે તો વાટાઘાટો કરવા ડીએમકે તૈયાર10:40 PM IST
ડાર્ક નેટવર્કનું કઠોર સત્ય: જર્મની બન્યું 'યુરોપનું વેશ્યાલય' :જાણો તસ્કરો મહિલાઓને કેવી રીતે પોતાનો શિકાર બનાવી રહ્યા છે? : યુરોપમાં, ખાસ કરીને જર્મનીમાં, જ્યાં લેટિન અમેરિકન મહિલાઓને નોકરીના બહાને લલચાવીને ફસાવવામાં આવી રહી છે, ત્યાં માનવ તસ્કરી અને વેશ્યાવૃત્તિનો કાળો વેપાર વધુ ઘેરો બની રહ્યો છે.10:54 PM IST
૨૦ જુલાઈના રોજ કોકરોચ જનતા પાર્ટીના 'સંસદ ચલો માર્ચ' ને દિલ્હી પોલીસની મંજૂરી ન મળી : સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કાયદો તોડનારા તત્વો સામે કડક કાનૂની એક્શન લેવાની ચેતવણી : નવી દિલ્હી જિલ્લામાં બીએનએસની ધારા ૧૬૩ લાગુ હોવાથી જંતર-મંતર સિવાય પાંચથી વધુ લોકોના એકઠા થવા કે સરઘસ કાઢવા પર સખત પ્રતિબંધ : સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા સેન્ટ્રલ વિસ્ટા અને કનૉટ પ્લેસ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં આરએએફ તેમજ વધારાનો પોલીસ કાફલો તૈનાત9:41 PM IST
CCPE ની મોટી કર્યવાહી : પૂછ્યા વિના બિલમાં ઉમેરતા હતા સર્વિસ ચાર્જિસઃ 41 રેસ્ટોરન્ટ્સ પર તવાઈ : 50,000 રૂપિયાનો દંડ : જો રેસ્ટોરન્ટમાં ખોરાક ખાધા પછી બિલમાં સર્વિસ ચાર્જ ઉમેરાય તો ચૂકવવાની ફરજ પડી શકે નહીં. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ રેસ્ટોરન્ટ બિલમાં સર્વિસ ચાર્જ ઉમેરનારાઓ સામે મોટો કાર્યવાહી કરી 9:52 PM IST
રાજસ્થાનમાં અયોધ્યા રામ મંદિર જેવું જ દાન કૌભાંડ : સોના-ચાંદીના દાગીના સહિત કરોડો રૂપિયાના દાનમાં રસીદ વિના અપાયા હતા :હવે થયો ખુલાસો : ભરતપુરના શ્રી બાંકે બિહારીજી મંદિરે એક વર્ષથી વધુ સમયથી દાન માટે દાનની રસીદો જારી કરી નથી:અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડ જેવી ઢીલી વ્યવસ્થાથી ભક્તો નારાજ:સ્ટોક રજિસ્ટર પૂજારી ભરોશે 8:06 PM IST
"સરકાર ફક્ત ડોળ કરી રહી છે," સોનમ વાંગચુકને હાઈકોર્ટ દ્વારા મેદાંતા ટ્રાન્સફર કરવાનો ઇનકાર કર્યા બાદ પત્નીની પ્રતિક્રિયા : દિલ્હી હાઈકોર્ટે સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલથી મેદાંતા ટ્રાન્સફર કરવાની વિનંતી પર રાહત આપવાનો ઇનકાર કરતા તેમની પત્ની, ડૉ. ગીતાંજલિ આંગ્મોએ સરકાર પર ફક્ત તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોવાનો ડોળ કરવાનો આરોપ લગાવ્યો અને મેડિકલ રિપોર્ટ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા.7:47 PM IST
સોનમ વાંગચુકને હટાવીને મોટી ભૂલ કરી :સીજેપીએ ચેતવણી આપી: જંતર-મંતરથી દિલ્હી સુધી વિરોધ પ્રદર્શનની હાકલ : NEET-UG પેપર લીક સામે 20 દિવસથી જંતર-મંતર પર ભૂખ હડતાળ પર રહેલા પર્યાવરણવિદ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે વિરોધ સ્થળ પરથી દૂર કરતા સીજેપીના સ્થાપક અભિજીત દિપકકેએ પોલીસ દ્વારા "અપહરણ" કરવાનો ગંભીર આરોપ લગાવ્યો અને સમગ્ર દિલ્હીને ઠપ્પ કરવાની ચેતવણી આપી 7:40 PM IST
દિલ્હીમાં જામી દિગ્ગજોની જુગલબંધી: સુપ્રિયા સુલેએ રાજનાથ સિંહના ચરણ સ્પર્શ કર્યા : જેપી નડ્ડાના ખભા પર જયરામ રમેશનો હાથ : સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ : સંસદના ચોમાસુ સત્ર પૂર્વે બોલાવાયેલી હાઇ-વોલ્ટેજ સર્વપક્ષીય બેઠકમાં ભારે ગરમાગરમી બાદ જોવા મળ્યા રાજકીય સૌહાર્દના દુર્લભ દ્રશ્યો, અટકળોનું બજાર ગરમ7:39 PM IST
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા વારાણસીની મુલાકાતે :કાશીના કોતવાલ ગણાતા બાબા કાલ ભૈરવ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી : સીએમ રેખા ગુપ્તા સખત સુરક્ષા વચ્ચે વિશ્વપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરે પહોંચ્યા જ્યાં તેમણે જલાભિષેક કરીને દેશ અને દિલ્હીની જનતાની સુખાકારી તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી7:27 PM IST
મધ્યપ્રદેશના છતરપુરમાં રુંઝ મઝગવા ડેમ પ્રોજેક્ટથી પ્રભાવિત વિસ્થાપિતોનું છેલ્લા ૧૫ દિવસથી ચાલતું આંદોલન સમેટાઈ ગયું : વહીવટીતંત્રની સમજાવટ અને કડક વલણ બાદ પોલીસે પ્રદર્શન સ્થળ પરથી આંદોલનકારીઓને હટાવી દીધા :આંદોલનકારીઓ ડેમ પ્રોજેક્ટના કારણે વિસ્થાપિત થયા બાદ યોગ્ય વળતર અને પુનર્વસનની માંગ સાથે ધરણા પર બેઠા હતા7:23 PM IST
અમેરિકામાં શ્રી સંતરામ ભક્ત સમાજ દ્વારા આગામી ૯ ઓગસ્ટના રોજ ગુરુપૂર્ણિમા વાર્ષિકોત્સવ અને ભજન-સત્સંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન : ઓલ્ડ બ્રિજ હાઈસ્કૂલ ઓડિટોરિયમ ખાતે યોજાનારા ત્રિવિધ મહોત્સવમાં ભક્તજનો માટે સત્સંગ પૂર્ણાહૂતિ બાદ મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા : નવેમ્બરમાં દિવાળી સત્સંગનું પણ આગોતરું આયોજન7:00 PM IST
દિલ્હી હાઈકોર્ટ તરફથી શિક્ષણવિદ્ સોનમ વાંગચુકને મોટો ઝટકો : સફદરજંગ હોસ્પિટલમાંથી તાત્કાલિક રજા આપવાની દાદ માંગતી અરજી અદાલતે ફગાવી દીધી : માનવ જીવન બચાવવા માટે તબીબી કારણોસર વાંગચુકને હોસ્પિટલમાં ખસેડવાનો સરકારનો નિર્ણય સંપૂર્ણ તર્કસંગત : પરિવારને તમામ મેડિકલ રિપોર્ટ્સ સોંપવા જસ્ટિસ મીની પુષ્કર્ણની બેન્ચનો આદેશ4:19 PM IST
દિલ્હીમાં 'હર ઘર તિરંગા' અભિયાનની ભવ્ય તૈયારીઓ શરૂ : સ્થાનિક સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરાશે ૨ લાખ રાષ્ટ્રધ્વજ : કુલ ૧૫ લાખ તિરંગાનું કરાશે વિતરણ : મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ અને દેશભક્તિનો અનોખો સંગમ : રાષ્ટ્રધ્વજ સંહિતા ૨૦૦૨ અને રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ ૧૯૭૧ના કડક પાલન સાથે ગુણવત્તાયુક્ત તિરંગા ઘરે-ઘરે પહોંચાડવા સરકાર કટિબદ્ધ4:50 PM IST
નીટ પેપર લીક કૌભાંડ મામલે જંતર-મંતર પર ભૂખ હડતાળ પર ઉતરેલા સોનમ વાંગચુકના મેડિકલ રિપોર્ટના આંકડા છુપાવ્યાનો ગંભીર આરોપ લગાવી તેમની ગેરકાયદે અટકાયત વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં પત્ની ગીતાંજલિએ રિટ : દાખલ કરી, આંદોલનનું સુકાન સાંભળ્યું: જ્યારે સોનમ વાંગચુકે હોસ્પિટલમાંથી જ હસ્તલિખિત ચિઠ્ઠી દ્વારા દેશવાસીઓને ચોમાસુ સત્ર દરમિયાન સંસદ માર્ચને સફળ બનાવવા માટે ભાવુક અપીલ કરી છે2:04 PM IST
જુઓ મહત્વના સમાચાર10:26 AM IST
બાંગ્લાદેશ: ગાયબાંધામાં ભગવાન રામની 81 ફૂટ ઊંચી પ્રતિમાના નિર્માણ સામે તંત્રનું ષડયંત્ર? હિન્દુ નેતાની ધરપકડ બાદ ઢાકામાં આક્રોશિત દેખાવો : અલ્પસંખ્યક સમુદાયના નેતા હરિદાસ ચંદ્ર તારણી દાસની મની લોન્ડરિંગના બહાને ધરપકડ કરાતા ભડક્યા હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદના નેતાઓ; પ્રોજેક્ટને અટકાવવા માટે જ જાણીજોઈને કેસ કરાયાનો ગંભીર આક્ષેપ9:00 PM IST
હવામાન ખાતાની ગંભીર ચેતવણીને પગલે આવતીકાલે ૧૯ જુલાઈ રવિવારથી પવિત્ર અમરનાથ યાત્રા પર લાગી સંપૂર્ણ રોક : પહેલગામ અને બાલતાલ બંને રૂટ બંધ : કાશ્મીરના ડિવિઝનલ કમિશનર અંશુલ ગર્ગે યાત્રાળુઓની સુરક્ષા માટે લીધો મોટો નિર્ણય : ૧૯થી ૨૫ જુલાઈ સુધી અત્યંત ખરાબ હવામાન રહેવાની આકરી ચેતવણી વચ્ચે અત્યાર સુધીમાં ૪ લાખ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન9:09 PM IST
યુએસ રાજકારણમાં મોટો વળાંક: ટ્રમ્પે ઓવલ ઓફિસમાં બેઠક યોજી સ્વર્ગસ્થ લિન્ડસે ગ્રેહામની બહેન ડાર્લિનને પૂર્ણ મુદતની ચૂંટણી લડવા કરી ભલામણ : સેનેટર લિન્ડસે ગ્રેહામના આકસ્મિક અવસાન બાદ ખાલી પડેલી બેઠક પર તેમની બહેન ડાર્લિન ગ્રેહામ નોર્ડોને લીધા શપથ: ૧૧ ઓગસ્ટે યોજાનારી સ્પેશિયલ રિપબ્લિકન પ્રાઇમરીમાં કિસ્મત અજમાવવા ટ્રમ્પનું આહ્વાન9:17 PM IST
ભારતીય વિદ્યાર્થીઓ અને મીડિયાકર્મીઓ માટે અમેરિકાના વિઝા નિયમો થયા કડક: ગ્રેસ પીરિયડ અડધો કરાયો, મુશ્કેલીઓ નિવારવા ભારત સરકાર યુએસ સમક્ષ ઉઠાવશે અવાજ : F, J અને I કેટેગરીના વિઝા ધારકો હવે અનિશ્ચિત સમય સુધી યુએસમાં નહીં રહી શકે, ભણતર પૂરું થયા બાદ દેશ છોડવા માટે ૬૦ ના બદલે માત્ર ૩૦ દિવસ મળશે: વિદેશ મંત્રાલયે કહ્યું- 'અમે નાગરિકોના હિતો માટે સતર્ક છીએ'9:39 PM IST
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 'ગમે તેવા ગંદા અપશબ્દો બોલવા તે અશ્લીલતાનો ગુનો નથી', માત્ર લંપટ અને કામુક શબ્દો પર જ લાગશે કલમ ૨૯૪(b) : તમિલનાડુના ૭૦ વર્ષના વૃદ્ધની સજા હળવી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે કાયદાની લક્ષ્મણ રેખા સ્પષ્ટ કરી: માત્ર સામાન્ય ઝઘડામાં આપેલી ધમકી ગુનાહિત ધાકધમકી નથી, પરંતુ હુમલામાં હાડકું તોડવા બદલ સજા યથાવત9:43 PM IST
લોકશાહીમાં જનતાનો અવાજ દબાવી ન શકાય: મદ્રાસ હાઈકોર્ટનો ઐતિહાસિક ફેંસલો, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન બદલ ખેડૂત સામે થયેલો કેસ કર્યો રદ! : પરવાનગી વિના ભૂખ હડતાળ કરવા બદલ પોલીસે નોંધી હતી FIR, હાઈકોર્ટે કાયદાના કાન ખેંચતા કહ્યું- 'શાંતિપૂર્ણ આંદોલન એ બંધારણે આપેલો મૂળભૂત અધિકાર છે, તેનાથી કોઈ ગુનો બનતો નથી'9:44 PM IST
CBSE ધોરણ-૧૦ બોર્ડની બીજી પરીક્ષાનું પરિણામ જાહેર: ૬.૬૩ લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ ચમક્યું, ડિજીલોકર અને સત્તાવાર વેબસાઈટ પર રિઝલ્ટ લાઈવ : નવી શિક્ષણ નીતિ (NEP 2020) હેઠળ વર્ષમાં બે વાર પરીક્ષા આપવાની સુવર્ણ તક: સ્કોર સુધારવા મેદાનમાં ઉતરેલા ૫૯.૯૫ ટકા વિદ્યાર્થીઓએ મેળવી ભવ્ય સફળતા, બન્નેમાંથી શ્રેષ્ઠ ગુણ ગણાશે આખરી9:46 PM IST
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ધરતીકંપ: લોકસભામાં ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદોનો શિંદે જૂથમાં સત્તાવાર વિલય, સ્પીકર ઓમ બિરલાની મંજૂરીથી રાજકીય સમીકરણો બદલાયા : સંસદના ચોમાસુ સત્ર પૂર્વે જ મહારાષ્ટ્રની સત્તાધારી શિવસેનાની તાકાતમાં ધરખમ વધારો: એકનાથ શિંદેના જૂથને મળી સત્તાવાર માન્યતા, સાથે જ ટીએમસીના 20 બળવાખોર સાંસદોને સંસદમાં અલગ બેઠક વ્યવસ્થાની ફાળવણી9:57 PM IST
પશ્ચિમ બંગાળમાં રાજકીય ભૂકંપ: તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીનો બળવાખોર નેતાઓ સામે ‘આરપાર’નો જંગ, મમતા બેનર્જીના શરણમાં પાછા ફરનારાઓ માટે પદ છોડવાની તૈયારી : ‘જો બળવાખોર નેતાઓ પક્ષમાં પરત ફરી દીદીનો સ્વીકાર કરે, તો હું એક કલાકમાં રાજીનામું આપી દઈશ’: લોકસભા સાંસદ અને ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવનું નિવેદન, પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો9:57 PM IST
ભારતની સુરક્ષા કાજે દિલ્હીથી સિલીગુડી સુધી એક્શન પ્લાન: દેશના 'ચિકન નેક' કોરિડોરને અભેદ્ય બનાવવા ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાઈ-લેવલ બેઠક : નવા ફોજદારી કાયદા, સરહદ સુરક્ષા અને વસ્તી નોંધણી જેવા ગંભીર મુદ્દાઓ પર મેગા મંથન: બીએસએફના જવાનો વચ્ચે પહોંચ્યા ગૃહમંત્રી, બંગાળના સીએમ સુવેન્દુ અધિકારી પણ રહ્યા હાજર10:17 PM IST
વૈશ્વિક રાજકારણ અને પર્યાવરણમાં મોટી હલચલ: નેતન્યાહૂની ધરપકડ મુદ્દે ન્યૂ યોર્કના મેયર દ્વિધામાં, ભારત પરના એરસ્પેસ પ્રતિબંધને પાકિસ્તાને વધુ લંબાવ્યો : હોર્મુઝ સ્ટ્રેટ વિવાદમાં અમેરિકા સાથેનો કરાર ઈરાને સસ્પેન્ડ કર્યો: કેનેડાના જંગલોની ભીષણ આગના ઝેરી ધુમાડાથી અમેરિકાના અનેક શહેરો બંધ, ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને આપી ટેરિફની ધમકી10:19 PM IST
યુરોપમાં આતંકનો ઓથાર: જર્મનીએ ટેરર એલર્ટ વધારીને 'ઉચ્ચ' કર્યું, ગુપ્તચર એજન્સીઓને ઘરોમાં ઘૂસવાની સ્પેશેલ સત્તા આપવાની તૈયારી : કોઈપણ સમયે હુમલા થવાની કેન્દ્રીય મંત્રીની ગંભીર ચેતવણી: પાકિસ્તાને ભારત માટે પોતાના હવાઈ માર્ગો વધુ એક મહિનો બંધ રાખ્યા, કેનેડાની ભીષણ આગના ધુમાડાથી અમેરિકામાં કટોકટી10:20 PM IST
મબલખ સમાચારો ઉડતી નજરે10:36 PM IST
મહત્વના સમાચારો ઊડતી નજરે10:41 PM IST
મિડલ ઈસ્ટમાં પરમાણુ કરારના લીરેલીરા: પાકિસ્તાન અને કુવૈતે અમેરિકા-ઈરાનને હુમલા રોકવા કાલાવાલા કર્યા, 'ઇસ્લામાબાદ MOU' જોખમમાં : હોર્મુઝ સંકટ વચ્ચે ખાડી દેશોમાં આહાકાર: ઈરાને શાંતિ કરાર ફગાવીને યુએસ સામે મહાયુદ્ધની જાહેરાત કરી : કુવૈતના વોટર પ્લાન્ટ પર હુમલા બાદ ઈસ્લામાબાદ અને કુવૈત વચ્ચે ઈમરજન્સી હાઈ-લેવલ મિટિંગ10:44 PM IST
અયોધ્યામાં નવો કાનૂની સંગ્રામ: રામ મંદિર ભંડોળમાં ચોરીનો આક્ષેપ : ૨૦૧૯ ના ચુકાદાના ભંગ બદલ નિર્મોહી અખાડો સુપ્રીમ કોર્ટમાં : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ' ને પબ્લિકમાંથી પ્રાઇવેટ બનાવી દેવાયાનો સનસનાટીપૂર્ણ દાવો : રામલલાની પૂજા પદ્ધતિ બદલવા અને પવિત્ર ફંડના ફોરેન્સિક ઓડિટની માંગ સાથે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા10:45 PM IST
બંગાળના રાજકારણમાં ભૂકંપ: તમે પાછા આવો, હું એક કલાકમાં રાજીનામું આપી દઈશ : બળવાખોરોને અભિષેક બેનર્જીનો ખુલ્લો પડકાર : વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ શરૂ થયેલા આંતરિક બળવા વચ્ચે રાષ્ટ્રીય મહાસચિવ આક્રમક મૂડમાં : એનસીપીઆઈ (NCPI) માં ગયેલા સાંસદો અને ધારાસભ્યો પર ઈડી-સીબીઆઈના પ્રોટેક્શનનો ગંભીર આક્ષેપ10:46 PM IST
હોરમુઝની સામુદ્રધુનીમાં જંગ ભીષણ: ઈરાને અમેરિકા સાથેનો 'ઇસ્લામાબાદ મેમોરેન્ડમ' તોડ્યો, મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાથી તણાવ ચરમસીમાએ : કુવૈતના વોટર પ્લાન્ટ અને ઓઈલ ફેસિલિટીને નિશાન બનાવતા ઈરાની હુમલાથી ગભરાટ; જવાબમાં અમેરિકાએ ઈરાનના સૈન્ય લોજિસ્ટિક્સ અને શસ્ત્રોના અડ્ડાઓ પર કર્યા જોરદાર હવાઈ પ્રહારો10:58 PM IST
યુપીના રાજકારણમાં ગરમાવો: ‘બબુઆ બપોરે જાગે છે અને સાંજે જીમ જાય છે, જનતા માટે સમય જ નથી’ – સપા પ્રમુખ પર યોગી આદિત્યનાથનો સણસણતો પ્રહાર : બુલંદશહરમાં ₹૫૭૪ કરોડના પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે સીએમ યોગીનો અખિલેશ પર કટાક્ષ: "મોદીજીના નેતૃત્વમાં દેશ બદલાયો, ૨૦૧૭ પહેલા યુપીમાં અરાજકતાનું રાજ હતું"11:16 PM IST
બેંગલુરુમાં રુંવાડા ઉભા કરી દેતો અકસ્માત: કાર ચાલકે સામાન બાંધવા દોરડું હવામાં ફંગોળ્યું, બાઇક સવાર યુવતીના ગળામાં ફસાતા ફિલ્મી ઢબે રોડ પર પટકાઈ : ડ્રાઇવરની ગંભીર બેદરકારી કારના ડેશકેમમાં કેદ: વ્યસ્ત રસ્તા પર દોરડું ખેંચાતા સંતુલન ગુમાવીને રોડ પર પટકાયેલી યુવતી ગંભીર હાલતમાં હોસ્પિટલ ભેગી11:18 PM IST
હિમાચલ સરકારનો મોટો નિર્ણય: શિમલા ડેન્ટલ કોલેજ હવે 'રાજીવ ગાંધી ડેન્ટલ કોલેજ' તરીકે ઓળખાશે, હમીરપુરમાં ₹૩૦૦ કરોડનું આધુનિક રિસર્ચ સેન્ટર મંજૂર : સીએમ સુખવિંદર સિંહ સુખુએ આરોગ્ય ક્ષેત્રે કરી મોટી જાહેરાતો: સરકારી હોસ્પિટલોમાં રોબોટિક સર્જરી અને 3-ટેસ્લા MRI જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે11:43 PM IST
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો: ન્યૂ યોર્કના મેયર મામદાનીનો મોટો દાવો – "સપ્ટેમ્બરમાં જો નેતન્યાહૂ અમેરિકા આવશે, તો તેમની ધરપકડ થઈ શકે છે!" : ઇઝરાયેલી વડાપ્રધાનને 'યુદ્ધ ગુનેગાર' ગણાવી મેયરે કાયદા વિભાગ સાથે શરૂ કરી ચર્ચા: યુએન જનરલ એસેમ્બલી પૂર્વે ન્યૂ યોર્ક પોલીસ (NYPD) ને આદેશ આપવા અંગે કાનૂની મંથન11:46 PM IST
પર્શિયન ગલ્ફમાં ભયાનક યુદ્ધના એંધાણ: ઈરાને કુવૈતના વોટર ડિસેલિનેશન પ્લાન્ટ પર મિસાઈલ હુમલો કરી અમેરિકા સમર્થિત દેશોને ખુલ્લી ધમકી આપી! : અમેરિકી સૈન્ય મથકોને આશરો આપનારા દેશો વળતા પ્રહાર માટે તૈયાર રહે તેવી તેહરાનની કડક ચેતવણી; મધ્ય-પૂર્વમાં સર્જાયું પીવાના પાણીનું મોટું કટોકટીભર્યું સંકટ12:04 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદમાં ફટાકડા ફેક્ટરીએ દાહોદના પરિવારના ચાર દીકરા-દીકરી અને પત્નીને છીનવી : મોભી હોસ્પિટલમાં : બ્લાસ્ટમાં દાહોદના એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત થયા જ્યારે મોભી અત્યારે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. પરિવારના વડીલે ભારે હૈયે પુત્રવધૂ, ત્રણ પૌત્રીઓ અને એકના એક પૌત્રના મૃતદેહને મુખાગ્નિ આપી11:38 PM IST
વાપી મનપાના બે કોર્પોરેટરો વિરુદ્ધ ગંભીર ફરિયાદ: ચૂંટણીમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કાર્યનો આક્ષેપ :સભ્યપદ રદ કરવા માંગ : વોર્ડ 3ના ભાજપના બે સભ્યો વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી,સમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારી સામે આક્ષેપ:નકલી લિવિંગ સર્ટિફિકેટ આપી જીત્યા હોવાનો દાવો:બંને કોર્પોરેટરોનું સભ્યપદ રદ કરવા કોંગ્રેસની માંગ :ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરતા ભારે રાજકીય ખળભળાટ.6:26 PM IST
આણંદના વાસદ રેલ્વે સ્ટેશન પર સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ ટ્રેનની નીચે ફેંકી હત્યા : સાડા ચાર વર્ષની માસૂમ દીકરી માતા-પિતાની પડખે સૂતી હતી ટાયરે મધ્યરાત્રિએ એક નરાધમ યુવક ત્યાં ત્રાટક્યો:બાળકીનું અપહરણ કર્યા બાદ રેલ્વે ટ્રેકની અવાવરુ જગ્યાએ હેવાનિયતભર્યું દુષ્કર્મ ગુજાર્યું5:53 PM IST
અમદાવાદમાં ૨૫મી ડિસેમ્બરથી ભવ્ય ‘કાંકરિયા કાર્નિવલ’નો પ્રારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરાવશે ઉદ્ઘાટન : સાત દિવસમાં કિંજલ દવે, ગીતા રબારી, સાંઈરામ દવે સહિતના ગુજરાતના પ્રખ્યાત 200 કલાકારો પ્રસ્તુતિ કરશે: રાત્રીના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ લેસર શો, ડ્રોન શો, આતશબાજી સહિતના અન્ય કાર્યક્રમો યોજાશે: આ ઉપરાંત લાફિંગ ક્લબનો ઉપયોગ, નેલ સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધા યોજાશે 12:56 PM IST
બિઝનેસના બેસ્ટ ડેસ્ટિનેશન તરીકે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રીમિયમ બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ 'VIBOS'નું અમદાવાદમાં ભવ્ય લોન્ચિંગ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિરાસત ભી વિકાસ ભી'ના મંત્રને સાકાર કરશે 'વાઇબોસ' : સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલ અને મેન્ટર ચિરંજીવ પટેલની ઉપસ્થિતિમાં વાઇબોસ દ્વારા ૨ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ જાહેર કરાયો9:06 PM IST
ગુજરાત હાઈકોર્ટનો મોટો ફેંસલો: સગા ભાઈના કુકર્મનો ભોગ બનેલી સગીરાની ગર્ભપાતની અરજી નામંજૂર, કુદરતી પ્રસૂતિ સુધી ગર્ભાવસ્થા ચાલુ રાખવા આદેશ : મેડિકલ રિપોર્ટમાં ગર્ભપાત કરવાથી સગીરાના જીવને જોખમ હોવાનો ખુલાસો થતાં કોર્ટે લીધો નિર્ણય: બાળકના જન્મથી લઈને તેને દત્તક આપવા સુધીની તમામ જવાબદારી ઉઠાવવા રાજ્ય સરકારને આદેશ10:05 PM IST
અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટથી કંપ્યું ગુજરાત: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો તંત્ર પર મોટો પ્રહાર, જવાબદારો સામે કડક એક્શનની માંગ : અવારનવાર બનતી હોનારતો એ અકસ્માત નહીં પણ ભ્રષ્ટાચાર અને સત્તાધીશોની મિલીભગતનું પરિણામ: તક્ષશિલા, મોરબી, વડોદરા અને રાજકોટ અગ્નિકાંડના દાખલા આપી અમિત ચાવડાએ સરકારને ઘેરી10:06 PM IST
સુરત પોલીસની સપાટો: 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ ૧૬ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા, કાયદાકીય સકંજો કસી તમામ નાગરિકોને વતન ખદેડાયા : પશ્ચિમ બંગાળની સરહદેથી ભારતમાં ઘૂસી સુરતમાં છુટક મજૂરી કરતા હતા શંકાસ્પદ લોકો: ધરપકડ કરાયેલાઓમાં ૧૨ મહિલાઓ અને એક બાળકીનો પણ સમાવેશ, મોબાઈલ અને બેંક ખાતાઓ ખંખાખ્યા બાદ કરાયા ડિપોર્ટ10:13 PM IST
અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આક્રમક મૂડમાં : તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડને સોંપાયું સુપરવિઝન : મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની ધરપકડ બાદ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યું : કાયદા અને ટેક્નિકલ જ્ઞાન ધરાવતા એસીપી યુવરાજસિંહ ગોહિલ, ડીસીપી મયુર પાટીલ અને પીઆઈ વી.ડી. મોરીની સીટમાં નિમણૂક : ૯ નિર્દોષ લોકોનો ભોગ લેનારી ફેક્ટરી ૨૫ દિવસથી ગેરકાયદેસર ધમધમતી હોવાનો ખુલાસો : એફએસએલ રિપોર્ટ મેળવવા તજવીજ10:36 PM IST
જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ અંગે મોટા ખુલાસા :કાશ્મીરમાં AK-47 અને પિસ્તોલ ચલાવવાની તેમજ ઝેરી ગેસ બનાવવાની તાલીમ લીધી હતી : આરોપીઓએ સિદ્ધપુરના નદી પટ્ટ વિસ્તારમાં ટાઈમ બોમ્બના ટેસ્ટ બ્લાસ્ટ પણ કર્યા હતા:સ્થળ પરથી ટાઈમર બોમ્બ બનાવવાની સામગ્રી, શંકાસ્પદ કેમિકલ પાવડર, સોડિયમ ફોસ્ફેટ, જેહાદી સાહિત્ય અને 1.30 લાખ રોકડા જપ્ત કરાયા7:30 PM IST
સુરત પૂર પ્રભાવિતો માટે રાજ્ય સરકાર દ્વારા ૨૦ કરોડની રાહત સહાયનું વિતરણ : ઐતિહાસિક ઝડપે વીમા ક્લેમનો નિકાલ કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૨૯ કરોડના ચેક એનાયત કરાયા : આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા અને સાંસદ મુકેશભાઈ દલાલની ઉપસ્થિતિમાં પૂર નુકસાનીની પારદર્શક સહાય માટે ’સુરત જિલ્લા રાહત પેકેજ’ ઓનલાઈન પોર્ટલનો કરાયો પ્રારંભ : ૭ વીમા કંપનીઓને કારણદર્શક નોટિસ9:22 PM IST
સુરત સણિયા હેમાદ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવર્સ પરામર્શ સંમેલન સંપન્ન : સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈઓ સર કરશે : આગામી સમયમાં ટેક્સટાઇલ નગરી સુરતમાં વધુ ૧૦થી ૧૫ હજાર નવા એર જેટ લૂમ્સ મશીનો ધમધમશે : ટેક્સટાઇલ પોલિસી હેઠળ એક જ વર્ષમાં વેપારીઓને ૮,૦૦૦ કરોડ રૂપિયા ચૂકવાયા હોવાની નાયબ મુખ્યમંત્રીની મહત્વની જાહેરાત9:27 PM IST
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો વ્યારા વિધાનસભાનો વ્યાપક પ્રવાસ યોજાયો : 'વન ડે, વન અસેમ્બલી'ના સંકલ્પ અંતર્ગત ભગવાન વિશ્વકર્મા દાદાના મંદિરના જીર્ણોદ્ધારનું કર્યું ભવ્ય ભૂમિપૂજન : પ્રાકૃતિક કૃષિ સંવાદમાં ધરતીપુત્રો સાથે વાર્તાલાપ કરી કુદરતી ખેતી અપનાવવા અનુરોધ : કાર્યકર્તાઓને સંગઠનની કરોડરજ્જુ ગણાવી જનકલ્યાણકારી યોજનાઓ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા જનપ્રતિનિધિઓને કરાયું આહ્વાન9:34 PM IST
નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો મેગા એક્શન પ્લાન: આગામી બે મહિનામાં નવસારીની કાયાપલટ કરવા તંત્ર સજ્જ : જિલ્લાને 'ODF પ્લસ' અને આદર્શ જિલ્લો બનાવવા માટે 350 ગામોના સરપંચો સાથે સીધો સંવાદ: કુપોષિત બાળકોનું સુપોષણ, વિધવા સહાયનું ત્વરિત નિરાકરણ અને જળ સંચય અભિયાન પર રહેશે વિશેષ ભાર9:59 PM IST
અમદાવાદમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ: છેલ્લા ૨૦ વર્ષથી ધમધમતી ગેરકાયદેસર ફેક્ટરીમાં સુરક્ષાના તમામ નિયમો નેવે મૂકાયા હતા, અગાઉ એક કિશોરનો ભોગ લેવાયો હોવાનો ઘટસ્ફોટ : શહેરના પોશ વિસ્તારની નજીક માનવવસાહત વચ્ચે વર્ષોથી મોતનો ખેલ ખેલાતો હતો: સ્થાનિક તંત્રની મિલીભગત કે બેદરકારી? અગાઉની દુર્ઘટના છતાં ફેક્ટરી ચાલુ રહેતા લોકોમાં ભારે રોષ10:54 PM IST
પ્રાંતિજ નજીક તસ્કરોનો આતંક : હિંમતનગર - અમદાવાદ હાઈવે પર ચપ્પુ અને બંદૂકની અણીએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા ૧૩ લાખની સનસનાટીપૂર્ણ લૂંટ : ચાર અજાણ્યા લૂંટારુઓએ કાર આડી રાખીને લૂંટની ઘટનાને આપ્યો અંજામ : પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી સમગ્ર પંથકમાં નાકાબંધી સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો11:04 PM IST
રાજકોટ સહિત રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી : ૨૦૦૮ને ભુલશો નહિ, બિગ સરપ્રાઇઝ ફોર ઇન્ડિયન ગવર્નમેન્ટના નામે ઇ-મેઇલ મોકલાયો : પાકિસ્તાન, ખાલિસ્તાન જીંદાબાદનો પણ ઉલ્લેખ : એસઓજી, ક્યુઆરટી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડે રાજકોટ જેલનો ખુણેખુણો ચેક કર્યોઃ કંઇ પણ શંકાસ્પદ ન મળતાં સોૈએ રાહત અનુભવી 3:16 PM IST
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પાટણવાવના મોટી મારડ ગામની સીમનો વણશોધાયેલ ડબલ મર્ડર કેસ ઉકેલાયો : આરોપી સુરેશ કમલેશભાઈ બારીયા ઝડપાયો : ધોરાજી ડિવિઝનના મદદનિશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ અને જેતપુર DYSP આર.એ.ડોડીયાની સૂચનાથી પાંચ દિવસમાં ભેદ ઉકેલતી એલસીબી : ત્રણ વર્ષ જૂના એકતરફી પ્રેમસંબંધના બદલામાં લોખંડના પાઇપથી પતિ-પત્નીની ઘાતકી હત્યા કરાઈ હોવાની કબૂલાત4:11 PM IST
તહેવારોની સિઝનમાં મુસાફરોના ઘસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય : રાજકોટ અને બરૌની વચ્ચે ખાસ ભાડા પર ચલાવાશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન : રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીના દ્વારા સ્પેશિયલ ટ્રેનના સંચાલનની જાહેરાત કરાઈ : તા. ૪ નવેમ્બરથી આઈઆરસીટીસી વેબસાઈટ અને રિઝર્વેશન સેન્ટરો પર બુકિંગ થશે શરૂ7:23 PM IST
સૌરાષ્ટ્રમાં સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ એસએમ જાડેજાની આગેવાનીમાં મોટી કાર્યવાહી : જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલના અડ્ડાઓ પર દરોડા પાડી રૂપિયા ૨,૧૩,૪૮,૮૮૦ નો મુદ્દામાલ ઝડપાયો : મુખ્ય સૂત્રધાર પપ્પુભાઈ ઉર્ફે પરબતભાઈ સોલંકી અને ગૌતમભાઈ કારેથા સહિત ૫ વોન્ટેડ : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિકારીઓની ટીમોએ ચોરવાડ અને માણાવદર વિસ્તારમાં કુલ ૩ સ્થળોએ રેઇડ કરી ૩૦,૯૭૦ લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી સાથે શાહીલખા લીગારી, ફારૂક દલ અને સોમીલભાઈ ભીમાણી સહિત ૮ આરોપીઓને દબોચ્યા9:06 PM IST
ગિરનારની યાત્રા કરતા ભાવિકોની સુરક્ષા માટે નવી ઓનલાઇન QR કોડ રજીસ્ટ્રેશન સિસ્ટમ અમલી : એક જ દિવસમાં ૯૦૦૯ યાત્રિકોએ કરાવ્યું ઓનલાઇન રજીસ્ટ્રેશન : વહીવટી તંત્રના પ્રાયોગિક ધોરણે કરાયેલા અભિગમને ભાવિકોનો અભૂતપૂર્વ અને સકારાત્મક પ્રતિસાદ : સ્માર્ટફોન ન ધરાવતા યાત્રિકો માટે ઓફલાઈન નોંધણીની પણ વિશેષ સુવિધા6:56 PM IST
પાટણવાવના મોટી મારડ ગામમાં વાડીમાં સૂતેલા નવદંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો : દાહોદના રહેવાસી આરોપી સુરેશ બારીયાની ધરપકડ : આરોપી સુરેશ બારીયા છેલ્લા ત્રણ વર્ષથી મૃતક મહિલા સાથે પ્રેમ સંબંધમાં હતો પારિવારિક કારણોસર મૃતક મહિલાના અન્ય યુવક સાથે લગ્ન થતાં તેણે આરોપી સાથે સંબંધ તોડી નાખ્યો : આ બાબતની અદાવતમાં વાડીમાં સુતેલા નવદંપતિને જોઈને આરોપી ઉશ્કેરાઈ ગયો5:02 PM IST
જામનગર શહેરમાં લો-વોલ્ટેજ અને ટ્રાન્સફોર્મર બદલવા સહિતના જનહિતના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા મંત્રીશ્રીની તાકીદ : વીજ પુરવઠા અંગેના પ્રશ્નો નિવારવા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ: સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ અને કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા3:26 PM IST
જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ઘાતક એન્ટ્રી! : જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિ પાર્કની બે વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત : બાળકીનો લેબોરેટરી રિપોર્ટ આવે તે પહેલાં જ દમ તોડ્યો : જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો પ્રથમ ભોગ લેવાતા ફફડાટ : જીજી હોસ્પિટલમાં હજુ પણ બે દર્દીઓ સારવાર હેઠળ9:52 PM IST
જુનાગઢના વડાલ ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચંપાવતની ટીમ ત્રાટકી : વરલી મટકાના જુગારધામ પર રેઇડ કરી ૧૭ જુગારીઓને દબોચ્યા : રોકડ સહિત કુલ રૂ. ૩.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય સૂત્રધાર યોગેશભાઈ વઘેરા અને અનીલભાઈ પોરબંદરવાળાને વોન્ટેડ જાહેર કરાયા : પોલીસ મહાનિદેશક જીએસ મલિકની કડક સૂચના બાદ સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ-જુગારના અડ્ડા પર પાડેલા દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી વરલી સાહિત્ય તેમજ રૂ. ૩૪ હજારની કિંમતનો ૧૭૦ લીટર દેશી દારૂનો જથ્થો પણ મળી આવતા મનોજભાઈ વઘેરાની ધરપકડ કરાઈ9:11 PM IST
જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં વિશાળકાય મગર દેખાતા યાત્રાળુઓમાં મચી અફરાતફરી : વન વિભાગની ભવનાથ રાઉન્ડ અને સાસણ ટ્રેકર ટીમે ઝડપી ઓપરેશન હાથ ધરી મગરનું કર્યું સલામત રેસ્ક્યૂ : જુઓ વિડિયો : ચોમાસા અને પ્રજનન ઋતુને કારણે જળાશયોમાં મગરોની હિલચાલ વધી : ગિરનાર વન્યજીવ અભયારણ્યની ટીમે મગરને કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત કરી પરિસ્થિતિ સામાન્ય બનાવી : મુલાકાતીઓને પાણીમાં ન ઉતરવા અને સાવચેતી રાખવા વન વિભાગની અપીલ9:13 PM IST
જામજોધપુરના પંથકમાં મેઘરાજાની શાહી સવારી : લાંબા વિરામ બાદ બુટાવદર ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની વરસાદી બેટિંગથી ધરતીપુત્રોમાં આનંદની હેલી : કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે મેઘરાજાની પધરામણી થતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક : સુકાઈ રહેલા પાકને નવજીવન મળતાં જગતનો તાત ખુશખુશાલ11:08 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે : અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા5:48 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
રોહિત શર્માનું શાનદાર શતક અને વિરાટ કોહલીની અર્ધશતકીય ઇનિંગ નિષ્ફળ ગઈ : ત્રીજી વનડેમાં ભારતને ૨૭ રને હરાવી ઇંગ્લેન્ડે શ્રેણી ૨-૧થી પોતાના નામે કરી : લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ૩૮૮ રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા ટીમ ઇન્ડિયા ૩૬૦ રન જ બનાવી શકી : ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટે ૧૪૧ રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જ્યારે ભારતીય સુકાની શુભમન ગિલની ૭૭ રનની લડાયક ઇનિંગ છતાં ૨૨ વર્ષ બાદ લોર્ડ્સમાં ઇતિહાસ રચવાની ભારતની આશા અધૂરી રહી12:02 AM IST
ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ ની મહાફાઇનલ પર સંકટના વાદળો! કેનેડાની આગના ઝેરી ધુમાડાને કારણે મેચ મુલતવી રાખવા ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ચેતવણી : ન્યૂ જર્સીમાં આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે જામવાનો છે ખરાખરીનો જંગ: ખેલાડીઓ અને ચાહકોના શ્વાસ જોખમમાં મૂકાય તો રમત અટકાવવામાં આવશે, ગુસ્સે ભરાયેલા ટ્રમ્પે કેનેડા પર ટેરિફ લાદવાની આપી ધમકી9:15 PM IST
ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર રોહિત શર્માએ સદી ફટકારીને નવો ઈતિહાસ રચ્યો : વનડે ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રતિષ્ઠિત મેદાન પર સદી નોંધાવનાર પ્રથમ ભારતીય બેટર બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો : ૩૯ વર્ષ અને ૮૦ દિવસની ઉંમરે સદી ફટકારીને સચિન તેંડુલકરનો જૂનો રેકોર્ડ તોડતા રોહિત શર્મા : ઇંગ્લેન્ડે આપેલા ૩૮૭ રનના વિશાળ સ્કોરના જવાબમાં કેપ્ટન ઇનિંગ રમી ટીકાકારોને સણસણતો જવાબ આપ્યો10:46 PM IST
ફિલ્મ જગતના સમાચારો ઊડતી નજરે10:39 PM IST
દિગ્દર્શક અભિષેક જૈનની ગુજરાતી ફિલ્મ 'મરણ'ની રાષ્ટ્રીય સ્તરે ઐતિહાસિક સિદ્ધિ : પ્રતિષ્ઠિત નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી : વૈશ્વિક મંચ પર ગુજરાતી સિનેમાનો ડંકો વાગ્યો : ફિલ્મની ઉત્કૃષ્ટ વાર્તા અને બેનમૂન નિર્દેશનને કારણે રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ બહુમાન મળતા ગુજરાતી કલાજગતમાં ખુશીનો માહોલ11:07 PM IST
ગુજરાતી સિનેમાનો દેશભરમાં ડંકો: મહિલા સુરક્ષા પર બનેલી 'મારણ'ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ, 'આર્ટિકલ 370' બની સર્વશ્રેષ્ઠ ફિલ્મ : ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ધમાકેદાર જાહેરાત: કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર, તો યામી ગૌતમે જીત્યો બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ, 'કલ્કિ ૨૮૯૮ AD' ને પણ મળ્યું મોટું સન્માન10:10 PM IST
૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ધમાકેદાર જાહેરાત: ‘આર્ટિકલ ૩૭૦’ ની ધૂમ, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ; કાર્તિક આર્યન અને મામૂટી વચ્ચે બેસ્ટ એક્ટરની જોરદાર ટક્કર! : કલ્કી ૨૮૯૮ AD બની બેસ્ટ પોપ્યુલર ફિલ્મ, જ્યારે શ્રીકાંતે જીત્યો શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ: સિનેમા જગતના સૌથી પ્રતિષ્ઠિત મંચ પર સ્ટાર્સનો દબદબો11:27 PM IST


































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


















































































































































































