<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

રાજકોટ લોકમેળો : કલેકટરે અટલ સરોવર પાસેથી જમીન સમથળ કરવા અંગે કેટલો ખર્ચ થશે તેનો આર એન્‍ડ બી પાસે રીપોર્ટ મંગાવ્‍યો જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ આજે પત્રકારોને જણાવ્‍યું હતું કે રાજકોટનો લોકમેળો અટલ સરોવર પાસેની જમીન ખાતે યોજાય અને તે જમીન સમથળ કરવા અંગેનો ખર્ચ બાબતે સરકારમાં હજુ કોઇ રીપોર્ટ કરાયો નથીઃ આ જમીન સમથળ કરવા અંગે આર એન્‍ડ બી. પાસેથી ખર્ચ અંગેની વિગતો માંગી છે : જે રીપોર્ટ આવ્‍યા બાદ વિગતો જાણી અમે સરકારમાં દરખાસ્‍ત કરીશું.....

(2:46 PM IST)