News of Wednesday, 30th April 2025
આગામી ૪ તારીખે રાજકોટમાં NEETની પરીક્ષા : ૪ ડે.કલેકટરો પ્રાંત અધિકારીઓને નોડલની જવાબદારી આગામી તા. ૪ ના રવીવારે રાજકોટમાં NEETની મહત્વની પરીક્ષા લેવાશે : કુલ ૧૩ કેન્દ્રો ઉપર ૬૩૦૦ થી વધુ ઉમેદવારો પરીક્ષા સંદર્ભે રાજકોટના ૪ ડે. કલેકટરો-પ્રાંત ઓફીસરોશ્રી મહેક જૈન, ડો. ચાંદની પરમાર, શ્રી વિમલ ચક્રવર્તી અને શ્રી ઇશિતા મેરને નોડલ ઓફીસર તરીકે જવાબદારી આપી છે : કેન્દ્રો ચકાસી જવા સૂચના

(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
