News of Wednesday, 30th April 2025
મ્યુચ્યુઅલ ફંડ વિષે રાત્રે હેમુ ગઢવી હોલમાં નિઃશુલ્ક સેમીનાર અને નાટક ‘ભરોસો' મેહુલ રવાણી અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આયોજન : તજજ્ઞો ‘ધન કી બાત' વિષય પર છણાવટ કરશે: ગુજરાતી ફિલ્મના કલાકારો અને જાણીતા સેલેબ્રીટી દ્વારા નાટક ‘ભરોસો' રજુ થશે : સેમીનારમાં આવનાર તમામને ‘પરિવારનો આધાર' પુસ્તક નિઃશુલ્ક અપાશે : કાર્યક્રમમાં વિનામુલ્યે પ્રવેશ : રજીસ્ટ્રેશન જરૂરી : નામ નોંધાવવા અને વધુ માહીતી માટે વત્સલ રવાણી મો.૬૩૫૪૬ ૮૩૩૦૨, રાધિકા આડેસરા, પ્રાચી શર્મા મો.૯૮૨૫૮ ૯૪૮૫૭, દેવાંગ સાટીયા મો.૯૮૨૫૮ ૮૨૫૩૯નો સંપર્ક કરવા જણાવાયુ છે

(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
