<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

કેન્દ્ર સરકારે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવાની જાહેરાત કર્યા બાદ, કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે સાંજે ૭ વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે કોંગ્રેસ પાર્ટીનો અભિપ્રાય રજૂ કરે તેવી શક્યતા છે.

(5:01 PM IST)