<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

કરાચીમાં ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ : પાકિસ્તાનમાં બુધવારે રાત્રે ૨૧:૫૮:૨૬ (IST) વાગ્યે રિક્ટર સ્કેલ પર ૪.૪ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો, એમ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)એ જણાવ્યું હતું.

(10:32 PM IST)