News of Thursday, 1st May 2025
બપોરે રઃ૩૦ વાગ્યે :રાજકોટમાં ગરમીમાં આંશિક ઘટાડો ૪ર.૪ ડીગ્રી તાપમાન : રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન ૪૪ ડીગ્રીની આસપાસ જ રહયાં બાદ આજે તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે. પરંતુ આકાશ માંથી અગનવર્ષા વરસી રહી છે. ૧પ કી.મી.ની ઝડપે ગરમ પવન ફુંકાઇ રહયાં છે.

(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
