News of Friday, 2nd May 2025
ન્યૂઝફર્સ્ટ : પાકિસ્તાનમાં ભારે ગભરાટની સ્થિતિ જોવા મળી રહી છે. દેશના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં અનેક મહત્વપૂર્ણ હવાઈ માર્ગો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ, પાકિસ્તાને ગુજરાત નજીકના ચાર વ્યૂહાત્મક મધ્ય-સમુદ્રીય દરિયાકાંઠાના સ્થળોએ તાત્કાલિક લશ્કરી ફાયરિંગ કવાયતની ચેતવણી જારી કરી છે. ગુજરાત નજીક દરિયાઈ સ્થળોએ લશ્કરી કવાયતની ચેતવણીથી સરહદી વિસ્તારોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
