News of Friday, 2nd May 2025
શેરબજારમાં ભારે ઉથલપાથલ : સેન્સેકસ દિવસના હાઇથી ૧૦૦૦ પોઇન્ટ તુટયા બાદ બપોરે ૨.૩૦ કલાકે ફરી ઉંચકાયો મુંબઇઃ આજે શેરબજારમાં ભારે ઉતારચઢાવ જોવા મળ્યો : સેન્સેકસ - નીફટી પ્રારંભે ઉંચકાયા બાદ તેજી ગુમાવી : સેન્સેકસ દિવસના હાઇથી ૧૦૦૦ પોઇન્ટ તુટયો જો કે બપોરે ૨.૩૦ કલાકે સેન્સેકસ ૨૦૦ પોઇન્ટ અપ : અમેરિકામાં મંદીની શંકા અને સરહદી વાતાવરણને લીધે બજારમાં સાવચેતી

(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
