<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

બપોરે રઃ૩૦ વાગે રાજકોટમાં ૪ર.ર ડીગ્રી તાપમાન રાજકોટ શહેરમાં ગરમીમાં આજે પણ આંશિક ઘટાડો થયો છે. ૧ર કી.મી.ની ઝડપે ગરમ પવન ફુંકાઇ રહયાં છે. હાલ નોર્મલ મહતમ તાપમાન ૪૦.પ ડીગ્રી ગણાય. આગામી દીવસોમાં ગરમીમાં વધુ ઘટાડો થશે.

(3:50 PM IST)