<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

મૌલાના આઝાદ યુનિ. દિલ્‍હીના પૂર્વ વીસી આવતીકાલે રાજકોટમાં : દિલ્‍હીની મૌલાના આઝાદ યુનિ.ના પૂર્વ વાઇસ ચાન્‍સલેર શ્રી ફિરોઝ મહેમદ બખ્‍ત સાહેબ કાલે શનિવારે રાજકોટ આવી રહ્યા છે. સંશોધન કાનૂન અંગે પત્રકાર મિત્રો સાથે વાતચીત કરશે. દેશના વિભિન્ન સ્‍તર ઉપર મુસ્‍લિમ સમૂદાયની નામાંકિત હસ્‍તીઓ દ્વારા આ કાનૂનનું સમર્થન થઇ રહ્યું છે.

(4:14 PM IST)